લોકો એ મળી ઓટોમેટિક સેનેટાઇઞ મશીન બનાવ્યુ

રાણીપ નેમીનાથ સોસાયટી ના રહેતા અને મંડપ તેમજ ઇલેક્ટ્રિક કામ કરનાર હિતેષ પ્રજાપતિ અને નિષીત પટેલ ભીખાભાઇ પટેલ તેમજ અન્ય લોકો એ મળી ઓટોમેટિક સેનેટાઇઞ મશીન બનાવ્યુ છે જે પહેલા તેમણે મંડપ તરીકે બનાવેલ પછી સકસેસ જતા આ મશીન ને એક નવું રુપ આપવામાં આવ્યું જેમાં બીજા લોકો એ પણ ધણી મદદ કરી છે.