⭕ ગુજરાતમાં 03.05.2020ના સાંજે 5 વાગ્યાથી 04.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 376 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,153 લોકોને ડિસ્ચાર્જ કરાયા
⭕ નવા 376 કેસમાંથી અમદાવાદમાં 259,વડોદરા 35,ભાવનગર 21,સુરત 20,ગાંધીનગર-પંચમહાલ 7,દાહોદ 6,બનાસકાંઠા-બોટાદ-જામનગર-રાજકોટ-મહીસાગર-ખેડા 3,સાબરકાંઠા 2 કેસ નોંધાયા
● રાજ્યમાં કુલ કેસ : 5804
● રાજ્યમાં કુલ મોત : 319
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 1195
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-4076•વડોદરા-385•સુરત-706•રાજકોટ-61•ભાવનગર-74
•આણંદ-75•ગાંધીનગર-77•પાટણ-22,ભરૂચ-27
•નર્મદા-12•બનાસકાંઠા-39•પંચમહાલ-45•
છોટાઉદેપુર-14• અરવલ્લી-20•મહેસાણા-32•કચ્છ-7•બોટાદ-33•પોરબંદર-3
•ગીર-સોમનાથ-3•દાહોદ-13•ખેડા-12 •મહીસાગર-36•સાબરકાંઠા-5•નવસારી 8
•વલસાડ-6 •ડાંગ 2•દ્વારકા 3 •તાપી-2•જામનગર 4•મોરબી,સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો
Update- 04.05.2020 7.30 PM
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે).