Lockdown ના સમયમાં નાનકડા ચિત્રકાર ની રંગીન દુનિયા .

હાલના સમયમાં લોકો ઘરમાં રહી અવનવી પ્રવૃતિઓ કરતા હોય છે, ઘરમાં ફેમિલી સાથે, ફોનમાં મિત્રો સાથે, ટીવી સાથે અને માઈન્ડ ફ્રેશ કરવા અને પોતાની કલા ને જાગૃત રાખવા આ નાનકડા કલાકાર દિયા બારીયા ચિત્રકામ માટે અલગ સમય ફાળવે છે. જેમાં, આર્ટ – ક્રાફ્ટ, પેન્સિલ કલર કે વોટર કલર ના માધ્યમોનો ઉપયોગ કરી પોતે ચિત્ર સર્જન કરતાં હોય છે… આ નાનકડા કલાકાર શ્રી સત્ય સાંઈ વિદ્યા મંદિર, અમદાવાદ ખાતે અભ્યાસ કરી રહ્યા છે…… તો મિત્રો આપના બાળકો ફ્રી સમયમાં આવી કોઈ એક્ટિવિટી કરતા હોય તો આ નંબર (mobile-9426 562651) ઉપર શેર કરવી, આ ઉપરાંત, આવા બાળકનું ગ્રુપ પણ ભવિષ્ય માં બનાવી શકાય… જેથી, આ નાનકડા કલાકારોને કોઈ સારી એક્ટિવિટી કોઈ ઇન્ફોર્મેશન આપવી હોય તો સરસ પ્લેટફોર્મ મળી શકે…..