અમદાવાદના હાટકેશ્વર ભાઈપુરાના હરિપુરા વોડઁ મા એક સાથે ૨૧ થી વધારે શાકભાજી વાળા ફેરિયાઓને કોરોના પોઝિટીવ આવતા તંત્ર હરકતમા આવ્યું ઉચ્ચ અધિકારી ઓ પોલિસ કાફલા સાથે હરિપુરા આવી ને તેઓ ને કોર્નટાઈન કરી ને બસો મારંફતે તેમના પરિવારો ને લઈ જવા બસો ના કાફલા સાથે તજવીજ હાથ ધરી
સેનેટાઈઝ કરી ને આખા વિસ્તાર ને બ્લોક કયોઁ
રસ્તા ઓ પર બેરીકેડ મુકી ને નાગરિકો ને ઘર ની બહાર ના નીકંળવા સુચના ઓ આપી
પોલિસ ફાયર વિભાગ ની ગાડી ઓ નો કાફલો ખડકાયો