જમ્મુ કાશ્મીરના બરજલા વિસ્તાવમાં આતંકવાદીઓએ પોલીસ પર અંધાધૂધ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગમાં બે પોલીસ જવાન શહીદ. હુમલાની જવાબદારી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા TRFએ લીધી
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ઇન્ડિયા ક્રાઇમ મિરર