બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદ માટે ખૂબ સારા સમાચાર ..અમદાવાદના પ્રથમ દર્દી ને મળ્યુ પ્લાઝમા ટ્રાન્સમીસન, એસ વી પી હોસ્પિટલ બની દેશની પ્રથમ હોસ્પિટલ.

બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદ માટે ખૂબ સારા સમાચાર ..અમદાવાદના પ્રથમ દર્દી ને મળ્યુ પ્લાઝમા ટ્રાન્સમીસન, એસ વી પી હોસ્પિટલ બની દેશની પ્રથમ હોસ્પિટલ.. બીજા દર્દીને પણ આજે મળશે લોહી, દિલ્હી આઈ સી એમ આર અને એસવીપી હોસ્પીટલ વચ્ચે થયો કરાર ..અમદાવાદમાં કોરોના મહિલા પર થઈ સિઝેરિયન ડિલિવરી, અમદાવાદ નિતીન શાહ દસ દિવસના વેન્ટિલેટર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે થશે ડિસ્ચાર્જ.. અમદાવાદમાંથી 16 દર્દી ડિસ્ચાર્જ થતા મુક્તિ થયેલ દર્દીઓનો આંકડો ૫૧ પર પહોંચ્યો