🏵️ચિંતનોનાં તેજકિરણો–૩૭
➖➖➖➖➖➖➖
🩸 દ્વેષભાવ ઉપકારક છે જો એ માત્ર દોષો પર જ થતો હોય તો પણ, દ્વેષભાવ વિનાશક છે જો એ જીવો પર થતો હોય તો !
🩸 પ્રેમ સ્વીકાર કરવા દ્વારા શુદ્ધ બને છે જ્યારે દ્વેષ સામનો કરવા દ્વારા અશુદ્ધ બને છે.
🩸 ભય વ્યક્તિને દબાવે છે જ્યારે પ્રેમ વ્યક્તિને ઉઘાડે છે.
પ.પૂ.આ.શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.