*મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી પ્રવર્તમાન કોરોના વાયરસ kovid 19 ની સ્થિતિ અંગે આજે બપોરે રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા તબીબો તેમજ જિલ્લા મથકો ના ખાનગી ક્ષેત્ર ના તબીબો સાથે મુખ્ય મંત્રી નિવાસ સ્થાને થી વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજશે અને સ્થિતિનો તાગ મેળવશે*
*વિવિધ જિલ્લા કલેકટર કચેરીઓ માં જે તે જિલ્લા ના પ્રતિષ્ઠિત ખાનગી તબીબો ઉપસ્થિત રહી ત્યાંથી આ વીડિયો કોન્ફરન્સ માં જોડાશે*
*નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ રાજયસરકાર ના વરિષ્ઠ સચિવો ગાંધીનગર માં મુખ્ય મંત્રી વિજય ભાઈ સાથે આ બેઠક માં જોડાવાના છે*
*મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિહ જાડેજા ની ઉપસ્થિતિમાં વર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિ ની સમીક્ષા અંગે ઉચ્ચ કક્ષા ની બેઠક શરૂ કરી છે*
*આ બેઠક માં પ્રવર્તમાન કોરોના વાયરસ covid 19 ની સ્થિતિ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા અગ્રણી તબીબો તેમજ જિલ્લા મથકો ના ખાનગી ક્ષેત્ર ના તબીબો સાથે મુખ્ય મંત્રી નિવાસ સ્થાને થી વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરીને આ મહામારી સામે સૌ સાથે મળીને જંગ લડી સફળતા મેળવવા અને તબીબી જગત સરકાર સાથે ખભેખભા મિલાવી આ સ્થિતિમાં સક્રિય સેવા દાયિત્વ અદા કરે છે તેની સરહના કરવા સાથે તેમના સૂચનો પણ મેળવવા માં આવી રહ્યા છે.*
*
*વિવિધ જિલ્લા કલેકટર કચેરીઓ માં જે તે જિલ્લા ના પ્રતિષ્ઠિત ખાનગી તબીબો ઉપસ્થિત રહી ત્યાંથી આ વીડિયો કોન્ફરન્સ માં જોડાયા છે*
*મુખ્ય સચિવ અનિલ મુકીમ મુખ્ય મંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસ નાથન તેમજ રાજયસરકાર ના વરિષ્ઠ સચિવો ગાંધીનગર માં મુખ્ય મંત્રી વિજય ભાઈ સાથે આ બેઠક માં સહભાગી થયા છે*