100 નહિ, લાખો સલામ પોલીસ જવાનો ને.

#Police 👮‍♀️

ખેંડા જીલ્લા ના જય રાજ ભાઈ અને અલકા બેન બંન્ને પોલીસ વિભાગ મા ફરજ નિભાવે છે.

કોરોના ના કારણે બંન્ને ની ડ્યુટી ફુલ ટાઈમ હોવા ના કારણે દિકરી ને પોતાના પિયર મુકી હતી પરંતુ વીંધી ની વક્રતા જૂઓ કે ત્યા તેના નાક મા ચણો ફસાયો ને બંન્ને હાફળા ફાફળા ત્યા પહોંચી ને દિકરી દવાખાને લઈ ગયા પરંતુ ઈશ્વર ન કંઈક અલગ જ મંજૂર હશે દિકરી નુ મૃત્યુ થયું.

વિચાર કરો કેટલી વિતી હશે. 😢 કેટલી યાદો જોડાયેલ હોય છે ઢીંગલી જોડે જે કંઈ રીતે ભુલી શકાય? સાંજ પડતા પડતા દિકરી ની અંતિમ વીંધી પુરી કરી બંન્ને દંપતી ફરજ પર હતા. હુ તો વિચારું છુ કે ફરજ પર હશે ત્યારે આ લોકો ના મન ના કેવા કેવા વિચારો ના વાવાજોડા આવતા હશે.😢

ઢીંગલી નો ફોટો જોઈ મારી પણ આંખો ભીની થઈ ગઈ.

બંન્ને ને ૧૦૦/૧૦૦ સલામ 🙏