ભાદરવી પૂનમ મહામેળા પર કોરોના નું ગ્રહણ યથાવત રહે તેવી શકયતા

બનાસકાંઠા…

ભાદરવી પૂનમ મહામેળા પર કોરોના નું ગ્રહણ યથાવત રહે તેવી શકયતા

આ વર્ષે પણ ભાદરવી પૂનમ મેળો ન યોજાય તેવી શકયતા

સંઘો સાથેની બેઠકમાં ભટ્ટજી મહારાજે લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા કરવી જરૂરી સમજી

વહીવટીતંત્ર દ્વારા હજુ આ મેળા મામલે નથી લેવાયો આખરી નિણર્ય

રાજ્ય સરકાર તેમજ કલેકટર મેળા મામલે કરશે આખરી નિણર્ય