અમદાવાદ
એએમસીનો મહત્વનો નિર્ણય
નહેરુબ્રિજ અવર જ્વર માટે કરાયો બંધ
લાલ દરવાજા વિસ્તાર આસપાસ કેસ વધતા। લેવાયો નિર્ણય ..
આવતી કીલોથી આ નહેરું બ્રિજ લોકો અને વાહન અવર જ્વર પર પ્રતિબંધ
કમિશનર વિજય નહેરાએ જાહેર કર્યો સરક્યુલર
આ સાથે કાલુપુર માર્કેટ બંધ રાખવાન આદેશ
કાલુપુર શાકભાજી માર્કેટ અને ફુટ માર્કેટ આવતી કાલથી બંધ
લોકોની અવર જ્વર વધતા લેવાયો નિર્ણય