બનાસકાંઠાના અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 ધજા અપાઈ.

અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી. સંઘ ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અંબાજી મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ. અંબાજી મંદિર ના વહીવટદાર અને અધિકારીઓ હાજર રહ્યા. 24 તારીખ થી અંબાજી મંદિર 12 દિવસ માટે બંદ કરવામાં આવશે. 5 તારીખ ના રોજ અંબાજી મંદિર ખુલશે. આ વખતે પગપાળા સંઘ અંબાજી નહિ આવે. 300 વર્ષ ના ઈતિહાસ માં પહેલી વાર મેળો બંધ રહેશે. નવનીત ભાઈ પટેલ અને સુરેન્દ્ર સિંહ ચાવડા વહીવટદાર હાજર રહ્યા