બ્રેકીંગ ન્યૂઝ.. ગુજરાતમાં કોરોના ના નવા 16 પોઝિટિવ કેસ, કુલ કેસનો આંકડો 144 પહોંચ્યો, અમદાવાદમાં વધુ ૧૧ કેસ.

બ્રેકીંગ ન્યૂઝ.. ગુજરાતમાં કોરોના ના નવા 16 પોઝિટિવ કેસ, કુલ કેસનો આંકડો 144 પહોંચ્યો, અમદાવાદમાં વધુ ૧૧ કેસ ,લોકલ transmission ના 85 કેસ, અમદાવાદમાં કુલ કેસનો આંકડો 64 પર પહોંચ્યો, લોક ડાઉન નુંહજુ ચુસ્તપણે પાલન કરો, આરોગ્ય સચિવ ની જાહેરાત