જે લોકો કહેતા હતા કે રૂપિયા કમાવવા ઉભી છે પોલીસ, આજે રસ્તા સુમસામ છે, અને છતાં આજે પણ ત્યાં ઉભી છે પોલીસ.