કોરોના – હાલની પરિસ્થિતિ.

બ્રેકિંગ ન્યૂઝ:
આજે અમદાવાદમાં નવા 7 પોઝિટિવ કેસ
અમદાવાદમાં અત્યાર સુધી કુલ 38 કેસ પોઝિટિવ
અત્યાર સુધી રાજ્યમાં કુલ 95 પોઝિટિવ કેસ નોંધાયા
આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ આપી જાણકારી