અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ
ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા, દોઢ વર્ષ સુધી આપશે સેવા
અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ. સોનિયાબેન ગોકાણી બાદ ગુજરાત હાઇકોર્ટને મળ્યા બીજા મહિલા ચીફ જસ્ટિસ
#ADVERTISING
#ADVERTISING