*રાજકોટ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોતનો મામલો..* મૃતક દર્દીનો આવ્યો રિપોર્ટ નેગેટિવ.. 65 વર્ષના વાંકાનેરના દર્દીનું થયું મૃત્યુ…

🅱️Breaking ;

*રાજકોટ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોતનો મામલો..*

મૃતક દર્દીનો આવ્યો રિપોર્ટ નેગેટિવ..
65 વર્ષના વાંકાનેરના દર્દીનું થયું મૃત્યુ…

દર્દી ગઈકાલે થયા હતા દાખલ…

શંકાસ્પદ મૃતક દર્દીનો રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રએ કીધો રાહતનો શ્વાસ…

*પોરબંદરમાં વધુ 2 પોઝીટવ કેસ નોંધાયા…*