ગુજરાત મેરિ ટાઈમ બોર્ડ દ્વારા 25 કરોડ રૂપિયા નો ફાળો મુખ્યમંત્રી વિજય રૂપાણી ને બોર્ડ ના વી.સી અને સી ઈ ઓ મુકેશ કુમારે અર્પણ કર્યો.

ગુજરાત મેરિ ટાઈમ બોર્ડ દ્વારા 25 કરોડ રૂપિયા નો ફાળો મુખ્ય મંત્રી રાહત નિધિમાં કોરોના સામે લડવાના ભંડોળ તરીકે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ને બોર્ડ ના વી.સી અને સી ઈ ઓ મુકેશ કુમારે ગાંધીનગરમાં અર્પણ કર્યો હતો.