ધી ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા 500 થી વધુ સેનેટરાઈઝર અને 3000થી વધારે માસ્કની પોલીસ કર્મીઓને વહેચણી કરી.

*ધી ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન* દ્વારા આજરોજ કોરોનાવાયરસ ને કારણે lockdown પરિસ્થિતિને સંભાળનાર અમદાવાદમાં જે પોલીસ કર્મીઓ પોતાની ડ્યુટી પર છે તે તમામ લોકોને સેનેટરાઈઝર અને માસ્ક વહેંચી તેમના આરોગ્યની પણ ચિંતા કરી છે.
*૫૦૦ થી વધુ સેનેટરાઈઝર અને ત્રણ હજારથી વધારે માસ્ક ની ડ્યુટી પર રહેલા પોલીસ કર્મીઓને વહેચણી કરી હતી*