જે કોઇ ભાઇ ઉપર મુજબના કોઇપણ ધંધામા જોડાયેલ હોય તેમને પંચાયત મા જઇ ને ઉપરનુ ફોર્મ ભરવાનુ રહેશે ફોર્મ ભરનારને સરકાર તરફથી રોજના ૨૩૦ રૂપિયા સહાય પેટે મલશે તેમાં જોડવાના દસ્તાવેજ માં આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ જોડવી આવશ્યક છે જે તમામ ધંધાદારી એ નોંધ લેવી.