*ઇન્ડિયા ક્રાઇમ મિરર શોર્ટ ન્યૂઝ.*

*વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના સી.એમ વિજય રૂપાણીએ* *મીડિયાનો અભિવાદન કર્યું જણાવ્યું હતું કે રાષ્ટ્રના હિતમાં મીડિયાનો મોટો યોગદાન*
*********
*ગુજરાતમાં વધુ બે કોરોના પોઝિટિવ કુલ સંખ્યા 20 થઈ એકનું મોત*
**********
*સુરતમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ
*વડોદરામાં કેસ પોઝિટિવ 8*
*******
*વડોદરાની મહિલાનું મોત કોરોનાને કારણે નહીં પરંતુ અન્ય કારણોસર થયું હોવાનો ખુલાસો*
*******
*કોરોનાના કહેર ઈટલીમાં વધુ 651 લોકોના મોત, આંકડો વધીને 5,500 આસપાસ*
*********
*રાજ્યના ચારેય મહાનગરોમાં જીવન જરૂરી ચીજ-સેવાઓ ચાલુ રખાશે* વેપારીઓ ભાવના વધારતા જનતા સંગ્રહખોરી કરતા નહીં: વિજય રૂપાણીની અપીલ
*********
*માઈક્રો બાયોલોજિસ્ટ સોસાયટી એ વડાપ્રધાનને પત્ર લખી કહ્યું કે 14 દિવસ કરફ્યુ રાખવામાં આવે નહિ તો પરિસ્થિતિ કાબૂ બહાર થઈ જશે*
*********
*કોરોનાના પ્રકોપના કારણે 1 અબજથી વધુ લોકો ઘરોમાં કેદ 15 હજારથી પણ વધુના મોત*
********
*લોકડાઉન: જમ્મુ કાશ્મીર, તેલંગણા, આંધ્ર બિહાર 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધ, અતિ જરૂરી સેવા જ ચાલુ રહેશે*
*********
*સુરતમાં પાન-માવા બંધ થતાં સૌરાષ્ટ્ર પર કોરોના કરતાં કબજિયાતનું જોખમ વધ્યું*
*******
*માઈક્રો બાયોલોજિસ્ટ સોસાયટી એ વડાપ્રધાનને પત્ર લખી કહ્યું કે 14 દિવસ કરફ્યુ રાખવામાં આવે નહિ તો પરિસ્થિતિ કાબૂ બહાર થઈ જશે*
*********
*25 માર્ચ સુધી સંપૂર્ણ બંધ*
ગુજરાતના 6 જિલ્લા અમદાવાદ,રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કચ્છને 25 માર્ચ સુધી સંપૂર્ણ બંધ કરી દેવાયા છે. આ જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય અન્ય તમામ દુકાનો બંધ રહેશે.
**********
*સુરતમાં જનતા કરફ્યુ હટ્યા બાદ લોકો ઘરની બહાર ટહેલવા નીકળી પડ્યા CM રૂપાણીએ કરી આ અપીલ*
સુરતમાં પણ લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી પડતાં પોલીસે તેઓને અટકાવ્યા હતા સુરતના નાનપુરામાં આવેલા સ્વામી વિવેદાનંદ બ્રિજ પર લોકો નીકળી પડ્યા હતા
********
*વિદેશથી આવેલા લોકોએ ગુજરાતને કોરોનાનો ચેપ લગાવ્યો: નિતિન પટેલ*
*********
*વડોદરામાં કલમ ૧૪૪નો અમલ હોવા છતાં સોમવારે વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા બોલાવી*
********
*જેને કોઈ આપત્તિ કે આફત ન ડગાવી શકે તે જલારામનું અન્નક્ષેત્ર 200 વર્ષમાં પહેલીવાર કોરોનાને કારણે બંધ*
******
*કોરોનાને લઈ ગુજરાત સરકારનો નિર્ણય રાજ્યમાં તમામ વાહન વ્યવહાર પર પ્રતિબંધ*
*********
*કોરોનાનો ચેપ ફેલાતો રોકવા પેટ્રોલ પમ્પો અડધા સ્ટાફને હાજર રાખી ચાલુ રાખશે*
******
*સરકારી કચેરીમાં માત્ર 50 ટકા સ્ટાફને રોટેશનથી હાજર રાખવાનો નિર્ણય*
*********
*વડોદરામાં કોરોનાના બે દર્દીઓના શંકાસ્પદ મોત બન્નેના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી*
********
શેરબજારના ઈતિહાસમાં પહેલી ઘટના, ઘરેથી ચાલશે શેરમાર્કેટ
*******
*શાહીનબાગે પણ કર્યુ જનતા કર્ફ્યુને સમર્થન લુખ્ખા તત્ત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા*
********
*અમદાવાદના ખાડીયા વિસ્તારમાં લોકોએ થાળી-વેલણ સાથે રેલી કાઢી* અને જોતજોતામાં સહુ રસ્તા પર ઉતરી આવ્યા હતાએ દર્શાવતા વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા અને આખો દિવસ જનતા કર્ફ્યૂ કરનારાઓની મહેનત પર પાણી ફેરવી દીધું
*********
*વડોદરા શેરબજાર ઓફિસમાં યુવતીના આપઘાત*
શેરબજાર ઓફિસમાં યુવતીના આપઘાતથી ચકચા ઓફિસ ટાઇમ બાદ યુવતી ઘરે ગઇ ન હતી આત્મહત્યા પહેલા યુવતીએ પરિવારજનો સાથે વાત કરી હતી યુવતીની આત્મહત્યાનું કારણ અકબંધ તર્કવિતર્કો
*********
*કોરોનાના પ્રકોપ સામે સુપ્રીમ કોર્ટેનું ફરમાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે સુનાવણી*
*વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે દલીલો*
સુપ્રીમ કોર્ટે જે 2 કોર્ટમાં વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી ચલાવવાનું નક્કી કર્યું છે, તેમાં જજ કોર્ટ રૂમમાં બેસશે અને બીજી બાજૂ વકીલ બેસશે. આ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન દલીલો થશે. જો કે, આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ કામ ચાલુ રાખશે કે કેમ તે અંગે સોમવાર સુધીમાં નિર્ણય લેશે.
**********
*કોરોના ના ખૌફ વચ્ચે બાળકીનો જન્મ થતા પરિવારે નામ રાખ્યુ
કોરોના*
કોરોનાના નામથી ભલે દેશ અને દુનિયામાં દહેશતનો માહોલ ફેલાયો હોય પરંતુ જિલ્લા હોસ્પીટલમાં જન્મેલી એક બાળકીનુ નામ તેમના પરિવારે કોરોના રાખ્યુ છે. પરિવારોનું કહેવુ છે કે, ભલે લોકોના દિલમાં આ નામ દહેશતથી ભરેલુ હોય, પરંતુ કોરોના વાયરસે લોકોની જિંદગી બદલતાની સાથે સફાઈના મહત્વને જીવનમાં દર્શાવ્યુ છે.રાગીણીએ બાળકીને સાંજે 5 વાગ્યે આપ્યો જન્મ
**********
*દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપવા વિક્રેતાઓને તાકીદ*
કોરોનાની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquin અને એઝીથ્રોમાયસીન (azithromycin) નામની દવાઓ સારું પરિણામ આપી શકે એવી સંભાવનાઓ છે. આ બંને દવાઓ કોરોનાની સારવાર માટે અસરકારક જણાય છે, પરંતુ આ દવાઓ પ્રોફીલેક્ટીક કે પ્રિવેન્ટિવ એટલે કે આગોતરા પગલાં તરીકે લેવાની નથી. એમ ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે.એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, આ બંને દવાઓ શિડ્યુલ એચ. માં આવે છે. જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવાની નથી. તેમણે મેડિકલ સ્ટોર્સને સૂચનાઓ આપી છે કે, આવી દવા માત્રને માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ આપવી.
*********
*લોકડાઉન દરમિયાન મફત રાશન દરેક પરિવારને આપશે 1000 રૂપિયા*
કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખી એક બાદ એક રાજ્ય હવે લોકડાઉન થવા લાગ્યા છે. રાજસ્થાન અને દિલ્હી બાદ બિહાર અને હવે તેલંગણા સરકારે પણ 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કર્યું છે. સાઉથમાં પણ તેલંગણા અને આંધ્રપ્રદેશને સંપૂર્ણ રીતે લોકડાઉન જાહેર કર્યું છે. આ તમામ રાજ્યોમાં જરૂરી અને ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે.કોરોના વાયરસના કહેરને ધ્યાને રાખી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ લોકડાઉન દરમિયાન મફતમાં રાશન અને 1000 રૂપિયા દરેક પરિવારને આપવાની જાહેરાત કરી છે.
********
*કોરોના કારણે પહેલું મોત નાનપુરાના 67 વર્ષીય વૃદ્ધનું મોત*
કોરોના પોઝિટિવ હોય તેવા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નાનપુરાના 67 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. નાનપુરાના આ વૃદ્ધનું મોત ગુજરાતમાં કોરોના કારણે પહેલું મોત નોંધાયું છે.
**********
કોરોના વાઈરસ વિરુદ્ધ ભારત સરકારે આદરેલી લડાઈનો નિર્ણાયક રીતે સામનો કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી હાકલનો પ્રતિસાદ આપીને સમગ્ર દેશમાં લોકોએ સ્વૈચ્છિક જનતા કર્ફ્યૂનો કડક રીતે અમલ કર્યો હતો અને સાંજે બરાબર પાંચ વાગ્યે લોકોએ પોતપોતાના ઘરની બાલ્કનીમાં, બારીમાં તથા દરવાજે ઊભા રહીને તાળીઓ પાડી, થાળી-વેલણ વગાડીને, શંખ ફૂંકીને, ઘંટડી વગાડીને, સંગીત-ઢોલ વગાડીને આ વાઈરસ સામે લોકોનું રક્ષણ કરનાર તબીબો તથા આરોગ્ય ક્ષેત્રના વ્યાવસાયિકોનું અનોખી રીતે અભિવાદન કર્યું હતું. આ અપીલને સમર્થન આપવામાં નાગરિકો સાથે
*પીએમ મોદીના માતા હીરાબા પણ ગાંધીનગરમાં એમનાં નિવાસસ્થાને જોડાયાં હતાં*
*********
*મુંબઈમાં લોકલ ટ્રેનો ખાલીખમ દોડી*
રોજ કરતાં 50 ટકા જ લોકલ ટ્રેનો દોડાવવામાં આવી હતી તેમજ સામાન્ય જનતાને પ્રવાસ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી તેથી ટ્રેનો ખાલીખમ દોડી હતી.
********