સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા બીઆરટીએસ રૂટમાં બીઆરટીએસ બસમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે જોત જોતામાં જ બસ આગની ઝપેટમાં આવી હતી. જેથી આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે,બસમાંથી મુસાફરોને ઉતારી દેવાયા હોવાથી કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે બસ બળીને ખાક થઈ ગઈ હતી.
Related Posts
भूपेंद्र पटेल गुजरात के नए मुख्यमंत्री बने। आज ही सरकार बनाये जाने का दावा पेश किया जा सकता है।
भूपेंद्र पटेल गुजरात के नए मुख्यमंत्री बने। आज ही सरकार बनाये जाने का दावा पेश किया जा सकता है।
*નર બકરાને આંચળ નીકળી આવ્યા ચાર લીટર દૂધ આપે છે*
અમીરગઢમા કુદરતનો ચમત્કાર કહી શકાય તેવી ઘટના સામે આવી છે. અહીંયા એક બકરો દૂધ આપી રહ્યો છે. તેવી સત્ય ઘટના…
*અંબાજી ખાતે આચાર્ય સંઘના 52માં અધિવેશન શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિ*
**અંબાજી ખાતે આચાર્ય સંઘના 52માં અધિવેશન શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિ* અંબાજી, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજી ખાતે જી.એમ.ડી.સી…