*નહીં જાય નોકરી મળતી રહેશે સેલેરી*

નોકરી નહીં જાય અને દરેક કર્મચારીઓને મળશે વેતન મળશે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન વખતે કોઈ પણ શિક્ષક અથવા શિક્ષણક્ષેત્રના કર્મચારીઓની નોકરી નહીં જાય. જો કોઈ સંસ્થાએ આવુ કર્યું તો તેણે તરત તેને ફરી નોકરીમાં રાખવા પડશે. તેની સાથે જ સ્પષ્ટ કર્યું છે કે તે સમયનું વેતન પણ આપવાનું રહેશે.