*ગેરકાયદેસર આઈસક્રીમ બનાવતી ફેક્ટરી ઝડપાઇ*

લીમખેડાના દાહોદ રોડ સ્થિત ગેરકાયદેસર રીતે આઈસક્રીમ તથા કુલ્ફી બનાવવાની ફેક્ટરી ઉપર લીમખેડા મામલતદાર ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ફેક્ટરીમાંથી અખાદ્ય એવી 2000 જેટલી કુલ્ફી મળી આવતા ઈન્ચાર્જ મામલતદાર ટીમ દ્વારા હજારો રૂપિયાની સામગ્રી જપ્ત કરી ફેકટરી સીલ કરવામાં આવી છે.