*💫NEWS FLASH⚡*
*દિલ્હી*
➡ LNJP માં શંકાસ્પદ મંકીપોક્સ દર્દી
➡ દર્દીને LNJP હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો.
➡ LNJP હોસ્પિટલમાં ઈમરજન્સી માટે 20 બેડ આરક્ષિત
➡ AIIMS, સફદરજંગ, RML હોસ્પિટલમાં પણ સ્પેશિયલ વોર્ડ
➡આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી – આરોગ્ય મંત્રાલય
➡સંદિગ્ધ દર્દી અંગે તપાસ ચાલી રહી છે – આરોગ્ય મંત્રાલય