ગુજરાત આંશિક વાદળછાયું રહ્યું હતું દિવસ દરમિયાન પ્રતિ કલાક 11 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને લઇ મુખ્ય પાંચેય શહેરોનું તાપમાન 4 ડિગ્રી સુધી ઘટતાં વાતાવરણ ફરી એકવાર ઠુંડુ બન્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ તાપમાનમાં વધઘટ સાથે આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આગામી તા.24 અને 25 માર્ચના રોજ ઉત્તર ગુજરાતમાં માવઠું થાય તેવું વાદળછાયું રહેશે. અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો
જોવા મળશે.