*બ્રેકિંગ ન્યુઝ..*

ગાંધીધામમાં સેન્ટ્રલ Gst ના સુપ્રીટેન્ડેન્ટ નરેશ મહેશ્વરી રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયા

એક બિઝનેસમેન પાસે માંગી હતી લાંચ અને સીબીઆઇના છટકામાં સપડાયા

ગઈકાલે મોડી રાત્રે ટ્રેપ સફળ થયા બાદ ઘર પર પડેલા દરોડા દરમિયાન વધુ 6-50 લાખની રોકડ રકમ મળી..

સેન્ટ્રલ જીએસટી ઓડિટ ના સિનિયર અધિકારી ઝડપાતા કચ્છ પંથકમાં ભારે ચર્ચા