*અનાજનો પુરતો સ્ટોક છે, ડરવાની જરૂર નથી*

કોરોના ઈફેક્ટના કારણે ભલે પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્રથી આવતા અનાજના ટ્રક અટક્યા છે. જોકે, સુરતના તમામ વેપારીઓ પાસે અનાજનો પુરતો સ્ટોક છે તેમ છતાં લોકોમાં ભય છે એટલે જે રોજ કરતા બમણું વેચાણ છેલ્લા 3 થી 4 દિવસથી શરૂ થઈ ચૂક્યુ છે. કોઈ ભાવ વધારો થયો નથી