એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં – દલપતભાઈ સાસીયા

એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં.
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે અને સ્વયંભૂ અમલ કરવાની જે અપીલ કરવામાં આવી હતી, જેના પગલે આજે અમદાવાદમાં કરફ્યુ જેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો.