*ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાક નુક્સાનીનો 8 જીલ્લામાં સર્વે પૂર્ણ*

કચ્છ જિલ્લામાં ચાલી રહી છે સર્વેની કામગીરી

આજે સાંજે 4 કલાકે કૃષિમંત્રી સર્વે બાબતે કરશે રિવ્યુ બેઠક

9 જિલ્લાના કલેક્ટરો દ્વારા રિપોર્ટ સોંપ્યા બાદ રાહત પેકેજ જાહેર કરાશે