ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાનો. એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે, કે ઘરમાં ઝાડૂ કરી દે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી. સાથે જ તેમણે કહ્યું કે, મારા પતિ રવિન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે. હું રોટલી કરુ તો રવિન્દ્રસિંહ ચા મુકે છે.
Related Posts
*ભારતીય કોસ્ટ ગાર્ડ રેસ્ક્યુ ઓપરેશન એએલએચ ફોર્સ દરિયામાં ખાબકતા 2ના મૌત*
*ભારતીય કોસ્ટ ગાર્ડ રેસ્ક્યુ ઓપરેશન એએલએચ ફોર્સ દરિયામાં ખાબકતા 2ના મૌત* અમદાવાદ, સંજીવ રાજપૂત: ICG ALH MK-III હેલિકોપ્ટર બેરિંગ…
⭕ *ગુજરાતમાં નવા 624 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,391 લોકોને ડિસ્ચાર્જ કરાયા.⭕*24 કલાકમાં અમદાવાદ 211.
⭕ *ગુજરાતમાં નવા 624 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,391 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 211,સુરત 182,વડોદરા 44,વલસાડ…
*જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડીમાં પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું*
*જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડીમાં પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું* જામનગર, સંજીવ રાજપૂત: તાજેતરમાં શૈક્ષણિક સત્ર 2024-25 માટે સૈનિક સ્કૂલ બાલાચડી,…
