*એક દિવસમાં 2378 નવા કેસ*

યુરોપિયન દેશ સ્પેનમાં પણ કોરોનાનું સંકટ વધી રહ્યું છે. સ્પેનની રાજધાની મેડ્રીડમાં દરેક 10માંથી 8 વ્યક્તિ કોરોના વાયરસની બીમારીની ઝપેટમાં આવી ગયા છે. રીઝન ઓફ મેડ્રિડના અધ્યક્ષે આ જાણકારી આપી છે. તેઓએ વધુમાં કહ્યું કે જો કે, આ લોકોમાં કોરોના લક્ષણ સામાન્ય રૂપમાં છે, પરંતુ દેશની જનસંખ્યાની તુલનાએ આ એક મોટી સમસ્યા બની શકે છે.