*ધારાસભ્ય છોટું વસાવાની તબીયત લથડતા હોસ્પિટલે ખસેડાયા*

રાજ્યસભામાં ચૂંટણીનો માહોલ છે પરંતુ ચૂટણીના સમયે ઝગડીયાના ધારાસભ્ય છોટું વસાવાની તબીયત લથડી. જેના કારણે તેમને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તેમને આંતરડામાં તકલીફ હોવાને કારણે તેને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે