*ઉંટને ગુસ્સો આવ્યો કે માલિકને જીવતો ચાવી ગયો*

ઉંટ પોતાના માલિકથી એટલો ગુસ્સે થઈ ગયો કે, તે પોતાના માલિકને જ ચાવી ગયો હતો. ઉંટ માલિકના માથાને ત્યાં સુધી ચાવતો રહ્યો જ્યાં સુધી તેમનુંમ માથુ ધડથી અલગ ન થઈ ગયુ. જોકે, ઉંટની ભૂખ તેનાથી પણ શાંત ન થઈ કે, તે પોતાના માલિકનો એક પગ પણ ખાઈ ગયો હતોઆ ઘટના રાજસ્થાનના બીકાનેર જિલ્લાની છે. શહેરમાં લાલગઢ કોલોનીમાં રવિવારે એક ઉંટને એટલો ગુસ્સો આવ્યેકે, તેને કિકરમીસરના રહેવાસી ભંવરલાલને પોતાનુ નિશાન બનાવ્યુ હતુ. ઉંટે ભંવરલાલને ગળાને પોતાના મોઢામાં દબાવીને ચાવી નાખ્યુ હતું. ઉંટ આ મોઢાને ત્યાં સુધી ચાવતુ રહ્યુ હતુ, જ્યાં સુધી ભંવરલાલાનુ ગળુ ધડથી અલગ થઈ ગયુ ન હતું.