અમદાવાદના રાયપુર દરવાજા પાસે ચંદ્રભાન ઓટો મોબાઇલ નામની દુકાનમાં આગ.

અમદાવાદના રાયપુર દરવાજા પાસે મોડી રાત્રે ચંદ્રભાન ઓટો મોબાઇલ નામની સ્પેર પાર્ટની દુકાન માં આગ લાગી હતી ફાયર ની ત્રણ ગાડી ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ. બાજુમાં દારૂખાનાની દુકાનો આવેલી હોવાથી આસપાસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળાવવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ.