રાજ્ય માં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં વધારો રિક્ષામાં મિનિમમ ભાડુ 550થી વધારીને 650 રૂ. કરાયુ.

રાજ્યમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં વધારો રિક્ષામાં મિનિમમ ભાડુ 550થી વધારીને 650 રૂ. કરાયુસ્કૂલ વાનનુ મિનિમમ ભાડુ 850થી વધારીને 1 હજાર કરાયુરિક્ષામાં પ્રતિ કિમી 100 રૂપિયા, વાનમાં પ્રતિ કિમી 200નો વધારો