*એમપીમાં ભાજપે રાજ્યપાલ સામે 106 ધારાસભ્યોની કરાવી પરેડ*

મધ્યપ્રદેશમાં 26 માર્ચ સુધી ફ્લોર ટેસ્ટ સ્થગિત રહેતાં ભાજપે પોતાના તમામ 106 ધારાસભ્યોની રાજ્યપાલ સામે પરેડ કરાવી અને સમર્થનની યાદી સોંપી હતી. આ દરમિયાન રાજ્યપાલે ધારાસભ્યોને વિશ્વાસ આપ્યો કે બંધારણ મુજબ કાર્યવાહી થશે. રાજ્યપાલ સાથેની મુલાકાત પછી ભાજપ દ્વારા કહેવામાં આવ્યું કે અમે રાજ્યપાલની સૂચિત કર્યા કે તમારા આદેશનું પાલન નથી થયું