સુરત ખટોદરા મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રહેતા જીગર વિનાયક મહાત્મા આ વિસ્તારમાં પિતા સાથે જીગર ટેક્ષટાઇલના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે. તા31મી જીગેર તેની ફિયાન્સી ક્રિષ્ના અને તેની બહેનપણી સાથે એક પાર્ટીમાં ગયા હતા. ત્યાંથી આવ્યા બાદ ક્રિષ્નાની બહેનપાણીને પરત મૂક્યા બાદ જીગર અને ક્રિષ્ના કારમાં વેસુ વીઆઇપી રોડ સ્થિત મણીબા પાર્ટી પ્લોટ પાસે બેસવા માટે ગયા હતા. કલપ કારની પાછળની સીટ પર બેસીના વાત કરતું હતું. જોકે,તે કારની અંદરથી લોક કરવાનું ભુલી ગયા હતા. તેવામાં બે શખ્સો બાઇક ઉપર સવાર થઇને આવ્યા હતા. આ શખ્સોએ કારને દરવાજો ખોલીને પિસ્તોલ તાકી દઇ જો હો વો નિકાલ કે દેદે નહીં તો ઠોક દુંગા એમ કહ્યું હતું જેથી ગભરાયેલા જીગરે પોતાનું વોલેટ કાઢીને આપી દીધું હતું
Related Posts
*ટ્રમ્પની મુલાકાત સમયે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, હાઈએલર્ટ જાહેર*
આતંકીઓના એક વાહનની કાશ્મીર તરફ જવાની સૂચનાને પગલે જમ્મુ-કઠુઆ નેશનલ હાઈવે પર હાઈ એલર્ટ બહાર પડાયું છે. પોલીસ અને સુરક્ષા…
*કોરોનાના કારણે ઝુક્યું પાકિસ્તાન મોદીના પ્રસ્તાવનો સ્વીકાર*
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ જીવલેણ કોરોના વાયરસ વિરુદ્ધ સાર્ક દેશોને એક સાથે આવવા માટે આહ્વાન આપ્યું છે ત્યારે પાકિસ્તાનના વિદેશ…
*માંડવીના નાની ખાખર ગામની મોટી દિલેરી- : પીજીવીસીએલની કામગીરીમાં ગ્રામજનોએ ખભેખભા મિલાવી લાઈટ પાણી શરૂ કરાવવા જોતરાઈ ગયા*
*માંડવીના નાની ખાખર ગામની મોટી દિલેરી- : પીજીવીસીએલની કામગીરીમાં ગ્રામજનોએ ખભેખભા મિલાવી લાઈટ પાણી શરૂ કરાવવા જોતરાઈ ગયા* ૦૦૦૦ *જેસીબી…