*ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનની ચૂંટણીની તારીખ બદલાઈ*
15 ડિસેમ્બરે યોજવાની હતી ચૂંટણી,હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનના પ્રમુખ પદના ઉમેદવાર બ્રિજેશ ત્રિવેદીની ફરિયાદ બાદ ચૂંટણીની તારીખ બદલાઈ
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનની ચૂંટણી હવે 15 ડિસેમ્બરના બદલે 22 ડિસેમ્બરના રોજ યોજાશે
રાજ્યના એક લાખથી વધુ વકીલોની માતૃ સંસ્થા એવી બાર કાઉન્સિલમાં થયેલી ફરિયાદ બાદ બાર કાઉન્સિલની ઇલેક્શન કમિટીએ લીધો નિર્ણય
સંબંધિત પક્ષકારોને લોકશાહી પદ્ધતિથી ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે પૂરતો સમય મળી રહે અને ઇલેક્શન રૂલ્સ નું પાલન થાય તે બાબતોને ધ્યાને લઈને લેવાયો નિર્ણય
હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની હાલની ચાલુ પાંખે કરેલી રજૂઆતો સ્વીકારવા બાર કાઉન્સિલ નો ઇનકાર….🖋️