ઝઘડિયા GIDC ની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બની ગેસ ગળતરની ઘટના.

ભરૂચ

ઝઘડિયા GIDC ની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બની ગેસ ગળતરની ઘટના.

એક કામદારને ગેસની ગંભીર અસર થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો.

ઝઘડિયા પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી.