*દિલ્હી જતા પહેલા પીએમ મોદીએ ફ્લાવર શો નિહાળ્યો*

*દિલ્હી જતા પહેલા પીએમ મોદીએ ફ્લાવર શો નિહાળ્યો*

 

અમદાવાદ, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા હતા

 

અડધો કલાક ફ્લાવર શો નિહાળ્યા બાદ દિલ્હી જવા એરપોર્ટ રવાના થયા હતા. ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શોના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો

 

PM નીકળતા જ લોકોએ બૂમાબૂમ કરી મૂકી..20 ગાડીના કાફલા સાથે એરપોર્ટ રવાના થયા