સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં બેઝ પ્રોગ્રેશન

કોલેજના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત

સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં બેઝ પ્રોગ્રેશન

કોરોનાના કારણે આ વર્ષ પુરતું મેરીટ બેઝ પ્રોગ્રેશન

બીજા, ચોથા અને છઠ્ઠા સેમના વિદ્યાર્થીઓનો સમાવેશ

50% ગુણ આંતરિક મૂલ્યાંકન, 50% અગાઉના સેમના આધારે

મેડિકલ અને પેરામેડિકલ સિવાયના વિદ્યાર્થીઓને મળશે લાભ