બ્રેકીંગ
અમરેલી : રાજુલામાં કોરોના વાયરસનો સસ્પેકટેડ કેસ નોંધાયો
65 વર્ષીય વૃદ્ધ મહિલાને શરદી ઉધરસના લક્ષણો
ત્રણ માસથી મુંબઇ રહેલા વૃધાને શંકાસ્પદ કોરોના વાયરસ લાગતા રીફર કરાયા
રાજુલા હોસ્પિટલમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ લાગતા અમરેલી કરાયા રીફર
રાજુલાથી 108 માં સસ્પેકટેડ કોરોના વાયરસ વૃધાને તાત્કાલિક અમરેલી ખસેડાઇ…….
તંત્ર માં ભારે દોડધામ