ગુજરાત સરકારનાં માનીતા લોકગાયક ગીતા રબારીએ ઘરે વેક્સીન લીધી

ગુજરાત સરકારનાં માનીતા લોકગાયક ગીતા રબારીએ ઘરે વેક્સીન લીધી, જાતે ફોટા સોસીયલ મીડિયામાં શેર કરતા વિવાદ થયો. કોંગ્રેસે કચ્છ ડીડીઓને ફરિયાદ કરી. આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ ફટકારવામાં આવી.