અમદાવાદ: રેલવેના SP પરીક્ષિતા રાઠોડ વિવાદમાં

અમદાવાદ: રેલવેના SP પરીક્ષિતા રાઠોડ વિવાદમાં
પોલીસકર્મીઓને ઓર્ડલી તરીકે ઘરના કામ કરાવ્યાનો આક્ષેપ
અંગત કામ ન કરે તો બદલી કરી દેવાની આપી ચીમકી
SP દ્વારા દ્વેષભાવ અને જ્ઞાતિવાદ કરાતો હોવાનો આક્ષેપ
SP વિરુદ્ધ ફરિયાદ ગાંધીનગર ગૃહ વિભાગ સુધી પહોંચી