મેક્સિકોમાં બસ દુર્ઘટનામાં 18 વેનેઝુએલાના અને હૈતીયન માઇગ્રન્ટ્સના મોત, 27 ઘાયલ
મૃતકોમાં 13 પુરૂષો, બે મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ.
મળતી માહિતી મુજબ, 27 ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓ કયા દેશમાંથી આવ્યા છે તે જણાવવામાં આવ્યું નથી.