*કોરોના વાઇરસથી જંગમાં મોટી સફળતા, HIVની દવાઓનું ઉત્પાદન વધારવાનો ઓર્ડર*

નવી દિલ્હીઃ મેડિકલ જર્નલ લાંસેટના જણાવ્યા મુજબ ચીનમાં એન્ટિ HIV દવાઓ કોરોના વાઇરસના કેસમાં કેટલી અસરકારક છે એ વિશે પરીક્ષણ થઈ રહ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)ના મુખ્ય સાયન્ટિસ્ટે કહ્યું હતું કે આગામી થોડા દિવસોમાં એનાં અંતિમ પરિણામ આવી જશે. જોકે ભારતમાં HIVની બંને દવાઓ કોવિડ-19ના દર્દીઓ પર સારી અસર બતાવી રહી છે. ભારતમાં મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે. કોરોના વાઇરસ (covid-19)ની રસી બનાવવામાં વર્ષ દોઢ વર્ષનો સમય લાગશે.