કેનેડામાં ગુજરાતના DYSPના પુત્રનો મળ્યો મૃતદેહ,
આયુષ ડાખરા 5 મેના રોજ થયો હતો ગુમ,
ભાવનગર જિલ્લાના સીદસર ગામનો 23 વર્ષીય આયુષ ડાખરા કેનેડામાં 5 મેના રોજ ગુમ થયો હતો,
ગુજરાતના તત્કાલિન CM મોદીની સિક્યુરિટીમાં રહી ચૂકેલા DYSP રમેશ ડાખરાના પુત્રનો કેનેડામાંથી મૃતદેહ મળ્યો છે,
આયુષ ડાખરા છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ અર્થે ગયો હતો,
મૃતક યુવકના પિતા રમેશ ડાખરા હાલમાં પાલનપુરમાં DYSP તરીકે ફરજ બજાવી રહ્યા છે.