*ભુપેન્દ્ર પટેલના રાજીનામા અંગેની ચર્ચાઓ માત્ર ફેક ન્યુઝ..*

 

સીએમ પદેથી રાજીનામું આપવાની ઈચ્છા દર્શાવ્યા ના અહેવાલ સદંતર પાયા વિહોણા

 

પુત્રની તબિયતના કારણે રાજીનામું આપવાની વાત તદ્દન ખોટી

 

સોશિયલ મીડિયામાં સાંજથી વાયરલ થયેલી પોસ્ટ બાદ સત્તાવાર સુત્રોએ કરી સ્પષ્ટતા..

 

સોશિયલ મીડિયામાં શરૂ થયેલી અફવા માં મનસુખ માંડવીયા અને ભીખુભાઈ દલસાણીયા ના નામ સીએમ તરીકે ચાલી રહ્યા છે તેવી વાતનો હતો ઉલ્લેખ

 

Whatsapp યુનિવર્સિટીમાં વાયુવેગે પ્રસરેલી પોસ્ટ બાદ મીડિયામાં આવી સ્પષ્ટતા