*📌કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર*

 

🔸કર્ણાટકની જયનગર સીટ પર આખી રાત ચાલ્યો ડ્રામા

 

🔸પહેલા કોંગ્રેસ અને પછી જીત્યા ભાજપનાં ઉમેદવાર

 

ડી.કે શિવકુમાર સહિતનાં નેતાઓએ કર્યો વિરોધ

 

કર્ણાટકની જયનગર બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર સી.કે​રામામૂર્તિએ શનિવારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસનાં સૌમ્યા રેડ્ડીને 16 મતોના સામાન્ય માર્જિનથી હરાવ્યા. આ દરમિયાન આખી રાત મતગણતરી કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસનાં સમર્થકો હાજર રહ્યા હતા. આ અંગેની જાણકારી અધિકારીઓએ આપી.